સુરતના ઉકાઇ ડેમની સપાટીમાં વધારો, પહોંચ્યો ભયજનક સપાટી નજીક
સુરતના ઉકાઈ ડેમની સપાટી 344.37 ફુટ પહોંચી ગઇ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફુટ છે. ડેમમાં હાલ 127405 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ત્યારે તેની સામે ડેમમાંથી 109944 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તાપી નદીના કોઝવેનું લેવલ 7.71 મીટર પહોંચ્યું છે.