નરેન્દ્ર મોદી બીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે.ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના મહિલા નેતા રિવાબા જાડેજાએ ખુશી વ્યક્ત કરી અને ભાજપને શુભકામના પાઠવી