રાજકોટમાં 24 કલાક દુકાનો ચાલુ રાખવાના કાયદાનો આ રીતે શરૂ થયો અમલ
રાજ્યમાં 24 કલાક દુકાન ખુલી રાખવા માટેના સરકારના વિધેયકને મંજૂરી મળી ચૂકી છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ એક્ટ અંગેના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ 2019ની અમલવારી શરૂ કરવામાં આવી છે