અમદાવાદના એસજી હાઇવે પર અનેક જગ્યાએ રોડ તૂટી જતાં કોર્પોરેશન પોલ ઉખાડી પડી છે. બોપલથી વાયએમસીએ તરફનો રોડ બેસી જતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ કર્ણાવતી ક્લબ સામેનો રોડ પણ તૂટી ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. એસજી હાઇવે પર 25 ફૂટ સુધીના રોડ પર અનેક જગ્યા ખાડા પડી ગયા છે.