RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો મામલો
પ્રવેશ પ્રક્રિયાના મામલે RTE હેઠળ જાણવા મળ્યું કે પ્રથમ રાઉન્ડમાં 99,479 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા હતા. વર્ષ 2019-20 માટે 1,93,630 ઓનલાઈન અરજીઓ મળી હતી જેમાં 1,90,049 ઓનલાઈન અરજીઓ માન્ય રખાઈ હતી. 1772 અરજી રિજેક્ટ, 1809 અરજીઓ કેન્સલ કરાઈ હતી.13 મે સુધી એડમિશન કરાવવાનું ફરજિયાત રહેશે
પ્રવેશ પ્રક્રિયાના મામલે RTE હેઠળ જાણવા મળ્યું કે પ્રથમ રાઉન્ડમાં 99,479 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા હતા.
વર્ષ 2019-20 માટે 1,93,630 ઓનલાઈન અરજીઓ મળી હતી જેમાં 1,90,049 ઓનલાઈન અરજીઓ માન્ય રખાઈ હતી. 1772 અરજી રિજેક્ટ, 1809 અરજીઓ કેન્સલ કરાઈ હતી.13 મે સુધી એડમિશન કરાવવાનું ફરજિયાત રહેશે