RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, 7 આરોપીઓને દોષિત જાહેર કર્યા
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.