રાજકોટની હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો
રાજકોટની હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. હકીકતમાં કોલેજમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની સાથે ગેરવર્તણુંક કરાઈ હોવાનો કિસ્સો જાહેર થતા આ પરિસ્થિતિ ઉભી થઈ છે.