કોંગ્રેસ દ્વારા ભરૂચમાં જાહેર કરાયેલા ઉમેદવારના વિરોધમાં નેતા સુલેમાન પટેલના ટેકેદારોએ પક્ષની ઓફિસ પહોંચીને ભારે ધમાલ મચાવી હતી.