સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર
સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ભેસના દુધના ભાવમાં પર ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે. જ્યારે ગાયના દુધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે.