સાબરકાંઠાઃ સાબરડેરી દુધમાં કિલો ફેટે રૂ.20 નો વધારો
સાબરકાંઠાઃ સાબરડેરી દુધમાં કિલો ફેટે રૂ ૨૦ નો વધારો, ૧ લી જુનથી દૂધ વધારો લાગુ પડશે , સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ થશે , ત્રણ મહિનામાં ત્રીજી વખત દુધમાં કિલો ફેટે ભાવમાં વધારો થયો