સાબરકાંઠાના પોલીસ અધિકારીઓ હોળીના જશ્નમાં ડૂબ્યા, ના રહ્યું કપડાનું ભાન
સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધીકારીઓનો સલમાન ખાન સ્ટાઈલમાં હોળી મનાવતો વિડીયો વાયરલ થયો. એસપી, એએસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઈ સહિતના અધીકારીઓ હોળી મનાવવામા ભાન ભૂલ્યા હતા. અધીકારીઓ જ ખુલ્લા શરીરે હોળી મનાવી ડાન્સ કરતા હોવાને લઈને અધીકારીઓની હોળી ચર્ચાસ્પદ બની છે. ઉચ્ચ પોલીસ અધીકારીના બંગલા પર આયોજન કરાયું હતું.