પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના એરપોર્ટ પર આગમન વખતે યુએઈના સહિષ્ણુતા મંત્રી, મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.