1984માં દેશભરમાં થયેલા શીખ-વિરોધી રમખાણોના સંબંધમાં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા ઉહાપોહને લીધે કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ માફી માગી છે.