સમાચાર ગુજરાત: આજે ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો બીજો દિવસ
વિધાનસભા ત્રણ દિવસનાં ટૂંકા સત્રનાં બીજા દિવસની શરૂઆત આજે બપોરે 12 વાગ્યે થશે. નાણાં વિભાગ, શિક્ષણ વિભાગ, ઉર્જા, આદિજાતિ અને પંચાયત વિભાવના સંલગ્ન તારાકીત પ્રશ્નો સાથે વિધાનસભા ગૃહની શરૂઆત થશે. ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક, ગુજરાત રાજય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક, ગુજરાત વ્યવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજ અને સંસ્થા પ્રવેશ અને ફી નિર્ધારણ સુધારા વિધેયક, ગુજરાત સહકારી મંડળી દ્રિતિય સુધાર વિધેયક, ગુજરાત જમીન મહેસુલ સુધારા વિઘેયક રજુ કરવામાં આવશે...