કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મનાવી ઉત્તરાયણ. આનંદનગરમાં જનતા અને ભાજપના કાર્યકરો વચ્ચે ચગાવ્યો પતંગ. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.