આજે રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદ... સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 6 ઈંચ ખાબક્યો... ખંભાળિયામાં 5 ઈંચ... રાજકોટના લોધિકા અને જામકંડોરણામાં 4-4 ઈંચ વરસાદ...