રાજ્યભરમાં દશેરાની ઉજવણી, જુઓ `સમાચાર ગુજરાત`
ગુજરાતમાં સૌ પ્રથમ રાવણ દહન ખોખરા રેલવે કોલોનીમાં શરૂ કરવામાં આવ્યો હતો. રામલીલા દશેરા મહોત્સવ મંડળ રાવણ દહનનું આયોજન કરે છે. આ વર્ષે 45 ફૂટ ઉંચા રાવણની પ્રતિમા બનાવવામાં આવી છે. પાછલા 57 વર્ષથી રામલીલાનું આયોજન કરાય છે. અને 57 વર્ષથી રાવણ દહન થાય છે. આ રાવણ દહનને જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહે છે.