સમાચાર ગુજરાત: જૂનાગઢમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાયું
દેશભરમાંથી આયુષ્માન કાર્ડ ના કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ અનેક સ્થળોએ થી બોગસ આયુષ્માન કાર્ડ ના રેકેટ બહાર આવી રહ્યા છે ત્યારે જૂનાગઢના બાંટવા માંથી પણ આખું રેકેટ ઝડપાયું છે જેમાં 85 જેટલા બોગસ કાર્ડ ઝડપાતા જિલ્લા વિકાસ અધિકારી એ તપાસ શરુ કરી ને પોલીસ કેસ કરવાના આદેશો આપ્યા છે.