સમાચાર ગુજરાત: અમદાવાદમાં ઠંડીનું જોર ઘટ્યું, નલિયામાં 6.8 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં ઠંડી પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 6.8 ડિગ્રી નલિયામાં નોંધાયું છે. જ્યારે ડીસામાં 11.8 ડિગ્રી, કંડલા પોર્ટમાં 10.5, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 12.2 ડિગ્રી નોંધાયું છે. જેના કારણે સવારના સમયે વાહનચાલકોને ધુમ્મસના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે.