આજે દેશભરમાં 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પાટણની રાણકી વાવના ટેબ્લોથી દેશને પાણીનું મહત્વ સમજાવશે ગુજરાત. 26 કલાકારો ગુજરાતની કલા અને સંસ્કૃતિને કરશે રજૂ. આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જુઓ એક જ ક્લિક પર.