એક એવા જ ટીચર છે જેનું નામ છે બૈજનાથ રજક. જેની અલગ રીતથી તેઓ ઘણા ચર્ચામાં છે. કારણ કે, આ ટીચર કોઇ ટોપિક સમજાવવા માટે ગીતનો ઉપયોગ કરે છે.