સરદાર સરોવર ડેમની સપાટી 138.31 મીટર પર સ્થિર...
સરદાર સરોવરની ડેમ સ્થિર થઇ ચુકી છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા હવે સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ ચુકી છે. 138.31 મીટર પર હવે સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ ગઇ છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજાઓ ખુલ્યા છે. 2.69 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. કેવડિયાનો ગોરા બ્રિજ છેલ્લા 11 દિવસથી બંધ છે.