અરવલ્લીના ખડોલમાં સરપંચે કરી જળસમાધિની માગ
અરવલ્લી જિલ્લામાં વિકાસ કામની માંગણી સાથે વધુ એક સરપંચે જળસમાધિ માટે માંગણી કરી છે રાજ્યપાલ અને કલેક્ટરને સંબોધીને 10 ગ્રામપંચાયતોના સરપંચના સમર્થન સાથે ખડોલ ગામના ભલાભાઈ ભરવાડ સરપંચે જળસમાધી આપવા માંગણી કરી છે.