વલસાડના ધાનેરીમાં એક આધેડ ઉંમરના વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી જવા મારી છે... પોલીસની પ્રાથમિક તપાસમાં તેમની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે હત્યાનું કારણ શોધવા માટે તજવીજ શરૂ કરી છે...