સાવધાન ગુજરાતઃ કાકા-કાકી બન્યા હેવાન, ભત્રિજાના બે માસૂમ બાળકોની કરી હત્યા
તમે વિચારો કે કાકા-ભત્રિજા વચ્ચે કોઈ કારણો સર તકરાર થાય અને પછી કાકા તેના ભત્રીજાના બે બાળકોની હત્યા કરી નાંખે તો...? સાંભળીને પણ રૂવાડાં ઉભા થઈ જાય છે ત્યારે આવી જ ઘટના ભાવનગરમાં જ બની છે... એક માતા-પિતાને આશંકા છે કે, તેમના બે બાળકોની હત્યા કરવામાં આવી છે... ત્યારે પોલીસે આ અંગો તપાસ શરૂ કરી છે...