જુઓ કેવી રીતે સુપ્રીમ કોર્ટે આપ્યો કોંગ્રેસને મોટો ઝટકો
રાજ્યસભાની ચૂંટણીને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી કોંગ્રેસને મોટો ઝટકો, જયશંકર અને જુગલજીનું રાજ્યસભામાં જવું નિશ્ચિત, રાજ્યસભા બાદ હાઇકોર્ટમાં કેસ SCએ દાખલ કરવા કહ્યું, રાજ્યસભાની ચૂંટણીને લઈ SCએ કોંગ્રેસની અરજી ફગાવી, રેગ્યુલર ચૂંટણી હોય તો એક સાથે યોજાય છે, છેલ્લા 57 વર્ષથી આ જ રીતે ચૂંટણી થાય છે