સુરતમાં ડસ્ટબીન ખરીદીમાં મોટું કૌભાંડ
સુરતમાં ડસ્ટબીન ખરીદીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં ટેન્ડર વગર 44 લાખના ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી છે. પાલિકાના આરોગ્ય ખાતાએ હલકી કક્ષાના ડસ્ટબીન ઊંચા ભાવે ખરીદી કરી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ છે.