ગુજરાતમાં થઇ શકે છે મોટો આતંકીવાદી હુમલો, એરપોર્ટ અને ધાર્મિકસ્થળો પર સુરક્ષા વધારાઇ સુરક્ષા
મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો. આતંકવાદી સંગઠન જૈશ અને લશ્કર દ્વારા ખીણમાં મોટા હુમલાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકવાદી કમાન્ડરના કોલ ઈન્ટરસેપ્ટ દ્વારા મહત્વાના ખુવાલા કરવામાં આવ્યા છે. જૈશ અને લશ્કરના વડાઓએ ખીણમાં સેના અને સૈન્ય ઠેકાણા પર આત્મધાતી હુમલો કરવાનો આદેશ આપ્યો છે. જેથી સેનાને જમ્મુ કાશ્મીરમાં એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.