ઉત્તરાયણના એક દિવસ પહેલા સુરતના બજારોમાં રોનક વધી, જુઓ કેવા છે માહોલ
ઉત્તરાયણ પહેલા બજારોમાં ગ્રાહકો ઉમટી પડ્યા છે. પતંગ અને દોરી બજારમાં ભારે ઘરાકી નીકળી છે. ઉત્તરાયણના એક દિવસ પહેલા બજારોમાં રોનક વધી છે. ત્યારે કરોડો રૂપિયાની પતંગ અને દોરીનું વેચાણ થશે તેવી આશંકા વેપારીઓને છે. સુરતના માર્કેટમાં દોરી સુતાવવા પતંગ રસિકો ઉમટ્યા છે.