અત્યાર સુધી તમે રોડ ઉપર લાખો અને કરોડો રૂપિયાની કાર દોડતી જોઈ હશે. પરંતુ સુરતના એક યુવાને પોતાની મહેનતે એક એવી કાર બનાવી છે કે જેને જોઈને રસ્તા પર જતા તમામ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે.