દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસને લઇને હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હોવાના કારણે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. સોમવારે ખુલવાની સાથે જ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.