શ્રીલંકાના કોલંબીયામાં સિરિયલ બ્લાસ્ટ, જુઓ વિગત
કોલંબો: કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઇસ્ટર પર્વ દરમિયાન બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકામાં આઠ બ્લાસ્ટ થયા હતા જેમાં 192 લોકોના મોત તો 469થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.