વર્ષ 2009 કાગડાપીઠ લઠ્ઠા કાંડના મામલે સેશન્સ કોર્ટે બાકી રહેલા બે આરોપીઓ સામે આપ્યો ચુકાદો
વર્ષ 2009 કાગડાપીઠ લઠ્ઠા કાંડ મામલો: સેશન્સ કોર્ટે બે આરોપીઓને લઠ્ઠાકાંડમાં દોષિત જાહેર કર્યા છે. આરોપી જયેશ ઠક્કર તેમજ યોગેન્દ્રને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. તેમજ 50 હજારનો દંડ પણ ફટકાર્યો.તો સરકાર પક્ષની દલીલો અને પૂરાવાના આધારે મૃતકોના પરિજનોને ન્યાય મળ્યો છે.