રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં સતત ઘટાડો, રાજકોટ રેડ ઝોનમાં
બેટી બચાવો, બેટી પઢાવોની વાતો કરીએ છીએ પરંતુ રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.