બોલિવુડની દુનિયામાં એક વિલનનો ચહેરો એવો છે... જેના પિતા દરજી કામ કરતા હતા... અને તેઓ પોતાના પુત્રને પણ દરજી બનાવવા જ માગતા હતા... પરંતુ કિસ્મતમાં કઇક અલગ જ લખેલું હતું... જી હા... અમે વાત કરી રહ્યા છીએ બોલિવુડની દુનિયામાં વિલન તરીકે ઉભરાતા ચહેરા એવા શક્તિ કપૂરની...