ભારતીય શેરબજારમાં મોટો કડાકો થયો છે. નિફ્ટીમાં 200 પોઇન્ટનો કડાકો નોંધાયો છે.