હિમતનગરથી પાચ કિમી ઇડર રોડ પર આવેલ હાસલપુર ગ્રામ પંચાયતની સ્પીનીગ મિલની વસાહતમાં રહેતા ૫૦ પરિવારે પ્લોટની હરાજીની રકમ ભરી દીધી હોવા છતાં આજસુધી સણંદ નથી મળી જેને લઈને કાચા મકાનમાં રહેતા રહીશો પાયાની સુવિધાથી નવ વર્ષથી વંચિત છે.