શેરી મહોલ્લાની ખબર: ડભોઇના પુંજીબા પાર્ક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય
ડભોઇ નગરની વર્ષો જૂની સોસાયટી પુંજીબા પાર્કમાં આજે પણ ઉભરાતી ગટર અને ગંદકીનું સામ્રાજ્ય વચ્ચે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે આ સોસાયટીની વસ્તીની વાત કરવામાં આવે તો 500થી વધારે લોકો રહે છે છતાં પણ આજે પણ પાયાની સુવિધાથી વંચિત છે નગરપાલિકામાં ડોર ટુ ડોરની સુવિધા હોવા છતાં આ પુંજીબા પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સ્વખર્ચે સાફ સફાઇ કરવાનો વારો આવ્યો છે ઝી 24 કલાક ની ટીમ શેરી મોહલ્લાની ખબર અંતર્ગત આ સોસાયટીમાં પહોંચી ત્યારે ત્યાંના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી ઉચ્ચારી ઉઠયા છે.