શેરી મહોલ્લાની ખબર: આણંદના પૂર્વપટી વિસ્તારમાં રસ્તાઓની બિસ્માર હાલત
આણંદ શહેરના પૂર્વપટી વિસ્તાર છેલ્લા છ દાયકાથી વિકાસ થી વંચીત છે તેના મુખ્ય કારણૉ મા હજી સુધી ટીપી અને ડીપી ના આવતા આ વિસ્તારના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે સામાન્ય દિવસો મા પણ આ વિસ્તારમાં થી નિકળવુ તે મુશ્કેલ છે ત્યારે ચોમાસામાં કલ્પના કરવી પણ મુશ્કેલ છે