શેરી મહોલ્લાની ખબર: નવસારીના વોર્ડ નંબર 7 વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા
ઝી 24 કલાક ના વિશેષ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબર માં આજે વાત કરીશુ નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 7 ની જેમાં આ વોર્ડમાં ગંદુ પાણી ની મુખ્ય સમસ્યા છે.આ વોર્ડમાં ગટરનો અભાવ છે જેના કારણે લોકોના ઘરના બહારથી ગંદુ અને દુષિત પાણી પસાર થાય છે.જેના કારણે અહી રહેતા સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.