એ ફિલ્મ કે, જેમાં અમિતાભ બચ્ચન પર ભારે પડ્યો હતો સાઇડ હીરો, એવોર્ડ પણ લઇ ગયો એ અભિનેતા...
સદીઓના મહાનાયક અમિતાભ બચ્ચને એકથી એક સુપર હીટ ફિલ્મો આપી છે. આજની તારીખે કરોડોની સંખ્યામાં બીગબીના ચાહકો છે. પરંતુ આજે તેઓની એક એવી જ ફિલ્મ વિશે જણાવીશું... કે એ ફિલ્મમાં બચ્ચાન સાહેબ લીડ રોલમાં હોવા છતા સાઇડ હીરો ફાવી ગયો અને એવોર્ડ પણ લઇ ગયો...