શત્રુઘ્ન સિંંહા બન્યા કોંગ્રેસના સભ્ય
ભારતીય જનતા પાર્ટીમાં સતત બળવાખોર તેવર અપનાવનાર અને આજે અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયેલા શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ પકડતા જ ભાજપ પર અનેક આરોપ લગાવ્યાં. તેમણે એ વાત માટે પણ નારાજગી વ્યક્ત કરી કે વર્ષ 2014માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર બની તો તેમને મંત્રી બનાવવામાં આવ્યાં નહીં.