શેરી મહોલ્લાની ખબર: વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહીશો હેરાન-પરેશાન
વડોદરાના અટલાદરા બીલ વિસ્તારમાં આવેલ અવધ ઉપવન સોસાયટીમાં રહેતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અવધ ઉપવન સોસાયટી માં 300 થી વધુ મકાનો આવેલા છે. તમામ રહીશો એ લાખો રૂપિયા ના ખર્ચે મકાન ખરીદ્યા છે પરંતુ તેમને છેલ્લા ત્રણ વર્ષ થી ડ્રેનેજ નું કનેક્શન જ તંત્ર અને બિલ્ડર દ્વારા આપવામાં નથી આવ્યું.