શિરડીમાં સાંજે થયેલી ગ્રામ સભામાં તેનો નિર્ણય લેવાયો છે. શિરડીના બંધને આસપાસના અનેક ગામોનું સમર્થન મળી રહ્યું છે. પાથરીના લોકોએ પણ નક્કી કર્યું છે કે શિરડી બંધ રહ્યું તો તેઓ પણ બંધ રાખશે.