ફિરોઝાબાદમાં પ્રસપા સુપ્રીમો શિવપાલ યાદવે કહ્યું કે તેઓ મોટાભાઈ મુલાયમ સિંહના કારણે મતદાન કરવા માટે સૈફઈ જશે. ફિરોઝાબાદમાં એક જનસંપર્ક રેલીમાં મીડિયાએ તેમને પૂછ્યું કે તમે કોને મત આપશો તો તેમણે કહ્યું કે તેઓ મોટાભાઈ નેતાજી મુલાયમ સિંહ યાદવને મત આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING