રાજકોટ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ મામલે ચોંકાવનારો ખુલાસો, જાણો એક ક્લિકમાં
રાજકોટ કેમિકલ ફિક્ટરીમાં આગ મામલે નવો ખુલાસો થયો છે. લાઇસન્સ વગર કેમીકલની ફેક્ટરી ધમધમતી હતી. મેસકોટ કંપનીના સંચાલકો પર કાર્યવાહી થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. રાજકોટના આજી GIDC, શાપર વેરાવળ અને મેટોડામાં GIDCમાં અનેક આવી ફેક્ટરીઓ ધમધમે છે. પ્રદુષણ નિયત્રણ બોર્ડે આંખ આડાકાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.