પુષ્ય નક્ષત્રને કારણે આખા ગુજરાતમાં ખરીદીનો માહોલ
22 ઓક્ટોબરે મંગળવાર છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાના કારણે વર્ધમાન યોગ બની રહ્યો છે. મંગળવારે મકાન, સજાવટની ચીજો કે સોફા, વાહન વગેરે ખરીદી શકાય છે. આ શુભ યોગમાં રોકાણ કરવાથી પણ ધનની વૃદ્ધિ થાય છે. આ નક્ષત્રને કારણે આખા ગુજરાતમાં ખરીદીનો માહોલ નીકળ્યો છે.