એક મૉલનો અનોખો નિર્ણય ઘણો ચર્ચામાં છે. વાત એમ છે કે, અહીં બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં બાઉન્સર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે.