આ છે સિમી, ફિમેલ લેબ્રાડોર રીટ્રીવર, કેન્સરને હરાવીને પોલીસ કેનાઇન સ્ક્વોડમાં ફરજ પર પરત ફરી છે. જે બાદ પોલીસ ટીમે સિમીનું સ્વાગત કર્યું છે. સિમી લાંબા સમયથી કેન્સરથી પીડિત હતી. લાંબા સમય બાદ ફરજ પર પરત આવતા ટીમના ચહેરા પર ખુશી જોવા મળી હતી.