ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં ગાયક કૈલાશ ખૈર ગાશે ગીત
ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં ગાયક કૈલાશ ખૈર ગીત ગાશે. જય જય કારા ગીતથી કાર્યક્રમની શરૂઆત થશે. કૈલાશે કહ્યું મારૂ ચાલે તો આ ગીત પર ટ્રમ્પને પણ ડોલાવું. તો સાથે જ `અગડ બમ-બમ લહેરી` ગીતથી પર્ફોર્મન્સની સમાપ્તિ થશે.
ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં ગાયક કૈલાશ ખૈર ગીત ગાશે. જય જય કારા ગીતથી કાર્યક્રમની શરૂઆત થશે. કૈલાશે કહ્યું મારૂ ચાલે તો આ ગીત પર ટ્રમ્પને પણ ડોલાવું. તો સાથે જ 'અગડ બમ-બમ લહેરી' ગીતથી પર્ફોર્મન્સની સમાપ્તિ થશે.